Gujarati Thank You videos by वात्सल्य Watch Free

Published On : 29-Jul-2022 09:38am

274 views

મારી આ ફોઈને આ જગતમાં વિદાય થયાને ચાર માસ થયા.જૅમણે અમદાવાદ જેવા મહાનગરમાં મારા માટે મજૂરી કરી કોલેજની મારી ફી ભરી,મને આવવા જવા ભાડાથી માંડી કપડાં,પુસ્તકો,સુખે દુઃખે સહારો બનીને પડખે ઊભાં રહ્યાં.ભગવાને આવા માનવીને કેમ લઇ લીધાં? આજ એમને ચાર માસ થયા તેમની યાદમાં હ્રદય રડે છે.
- વાત્ત્સલ્ય

8 Comments

वात्सल्य videos on Matrubharti
वात्सल्य Matrubharti Verified 2 year ago

આભાર

Shailesh Joshi videos on Matrubharti
Shailesh Joshi Matrubharti Verified 2 year ago

ઓમ્ શાંતિ

वात्सल्य videos on Matrubharti
वात्सल्य Matrubharti Verified 2 year ago

આભાર

वात्सल्य videos on Matrubharti
वात्सल्य Matrubharti Verified 2 year ago

Abharb

वात्सल्य videos on Matrubharti
वात्सल्य Matrubharti Verified 2 year ago

આભાર

Kamini Shah videos on Matrubharti
Kamini Shah 2 year ago

🙏🙏

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 2 year ago

🙏🏼🙏🏼🙏🏼

DOLI MODI..URJA videos on Matrubharti
DOLI MODI..URJA Matrubharti Verified 2 year ago

Om shanti 🙏